Unit test Mark Entry Help
ઓનલાઈન એકમ કસોટી માર્ક એટ્રી - અગત્ય ની સૂચનાઓ
લોગીન પ્રોસેસ :
- હાલ શાળાનો ડાયસ કોડ યુજર નેમ છે અને પાસવર્ડ admin છે.
- પ્રથમ વખત લોગીન કરતી વખતે " SAVE Password " ઓપ્શન દેખાશે. પાસવર્ડ ને સેવ કરી લેવો.
- એકવાર પાસવર્ડ સેવ કરી લીધા પછી " હોમ - લોગીન " ના ઓપ્શન પર જવાની જરૂર નથી.
માર્ક એટ્રી પ્રોસેસ :
- જયારે આ એપ માં આપેલ " માર્ક એટ્રી " ના ઓપ્શન ને ક્લિક કરશો ત્યારે" Learning Outcome " નું ઓપ્શન દેખાશે તેમાં ક્લિક કરવું. ( Open With ના ઓપ્શન પર જવું નહિ. )
- ત્યાર બાદ Exam Module પર ક્લિક કરો. તેમાં Exam Marks Entry નું ઓપ્શન દેખાશે. તેને ક્લિક કરો.
- તમારે જે તારીખ ની માર્ક એટ્રી કરવી હોય તે સિલેક્ટ કરી સર્ચ કરો.
- ( જો સેઅર્ચ ના થાય તો ) માસ > તારીખ >વર્ષ >મીડીયમ >ધોરણ > ડીવીજન એડ કરી સર્ચ કરો.
- -> કેલેન્ડર નું ઓપ્શન વચ્ચે આપેલું છે તેનો ઉપયોગ કરી શકો છો.
- -> હાલ માત્ર તારીખ અને ધોરણ લખી સર્ચ કરશો તો પણ નામ ખુલી જશે.
- -> માર્ક લખાઈ ગયા પછી અપડેટ ના ઓપ્શન પર ક્લિક કરવાનું ભૂલશો નહિ.